Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 24 સેકન્ડ 18 સેકન્ડ 12 સેકન્ડ 30 સેકન્ડ 24 સેકન્ડ 18 સેકન્ડ 12 સેકન્ડ 30 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District આખા ઘર ___ મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી - આ વાક્યમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો. ની માં પર થી ની માં પર થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District કમ્પ્યુટરમાં ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ? આઉટપુટ સંગ્રાહક આપેલ પૈકી એક પણ નહીં ઈનપુટ આઉટપુટ સંગ્રાહક આપેલ પૈકી એક પણ નહીં ઈનપુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સૌથી વધુ ફિલ્મો ક્યા દેશમાં બને છે ? ચીન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ચીન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 4 × 16 × 64 = (b)³ તો b = ___ 8 14 16 12 8 14 16 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District The dog is playing with ___ tail. his it her its his it her its ANSWER DOWNLOAD GUJARATI MCQ APP