Talati Practice MCQ Part - 7 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 24 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ 24 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 This dogs bark is ___ its bite. (Fill in the blank) worst worse baddest bad worst worse baddest bad ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 3√33 2√66 √35 2√22 3√33 2√66 √35 2√22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મારુતિનંદન વન કયા જિલ્લામાં આવેલુ છે ? વડોદરા ડાંગ તાપી વલસાડ વડોદરા ડાંગ તાપી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં વિકાસ કમિશ્નર કચેરી કયારે અસ્તિત્વમાં આવી હતી ? 15 મે, 1964 2 ઑક્ટોબર, 1970 12 મે, 1968 12 મે, 1960 15 મે, 1964 2 ઑક્ટોબર, 1970 12 મે, 1968 12 મે, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP