મધ્યક, મધ્યસ્થ અને બહુલક
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
20 અવલોકનોનો મધ્યક 10 છે. પાછળથી જણાયું કે એક અવલોકન 8 ખોટું લેવાયું છે તેના બદલે અવલોકન 12 લેવામાં આવે, તો નવો મધ્યક ___.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
7 વિષયના માકર્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માકર્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માકર્સ કેટલા હશે ?