કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કોમ્બેટ યુનિટના અધ્યક્ષ બનનારા પ્રથમ ભારતીય વાયુસેનાના મહિલા અધિકારી કોણ બન્યા ? પ્રિયંકા સિંહ નિરાલી બત્રા શાલિજા ધામી એક પણ નહીં પ્રિયંકા સિંહ નિરાલી બત્રા શાલિજા ધામી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે ‘National Green Fiscal Incentives Policy Framework' લૉન્ચ કર્યું ? દ.આફ્રિકા સ્વીડન કેન્યા ક્રોએશિયા દ.આફ્રિકા સ્વીડન કેન્યા ક્રોએશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ન્યૂયોર્કમાં આયોજિત સમારોહમાં ક્યા રાજ્યના વરિષ્ઠ લેખક અને પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વિનોદકુમાર શુક્લને 2023ના પ્રતિષ્ઠિત PEN/નાબોકોવ પુરસ્કારથી સન્માનિત કરાયા ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. એક પણ નહીં LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ચોથી એશિયન ખોખો ચેમ્પિયનશિપ ક્યા યોજાશે ? ગોવા ઓડિશા સિક્કિમ આસામ ગોવા ઓડિશા સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત ક્યા દેશ સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર સહયોગ કરવા સહમત થયું ? સ્વિત્ઝર્લેન્ડ સ્પેન UK સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ સ્પેન UK સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP