ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. 1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા. 2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે. 3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો. 4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.