ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?

ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
સમાનતાનો અધિકાર
માહિતીનો અધિકાર
બંધારણીય ઈલાજોનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

હરિવંશરાય બચ્ચન
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ?

આમુખમાં
આપાત્તકાલીન જોગવાઈઓમાં
રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં
મૂળભૂત અધિકારોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ?

બંધારણીય ઈલાજોનો
શોષણ સામેનો
મિલકતનો અધિકાર
સમાનતાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -14 થી 18
અનુચ્છેદ -23 થી 24
અનુચ્છેદ -25 થી 28
અનુચ્છેદ -19 થી 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP