ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી નજીકના ભૂતકાળમાં ભારતના આયાતમાં કયા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે ?

રત્નો અને આભૂષણો
પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચું તેલ
મશીનરી
ઇલેક્ટ્રોનિક વસ્તુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?

1,078 રૂ.
831 રૂ.
1,407 રૂ.
972 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

રાવ સમિતિ
શર્મા સમિતિ
સંથાનમ સમિતિ
મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ દિવસ કે વધુ દિવસ રહી હોય તેને ___ કહેવાય.

બિનરહીશ
રહીશ અને સામાન્ય રહીશ
અન્ય રહીશ
રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
EPZ એટલે શું ?

એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન
એક્સપોર્ટ પેમેન્ટ ઝોન
એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન
એક્સપોર્ટ પ્રમોશન ઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

માથાદીઠ આવક
શિક્ષણ
બાળ મૃત્યુ
અપેક્ષિત આયુષ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP