કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ ઈન્ટરનેશનલ ક્વૉન્ટમ કોમ્યુનિકેશન કોન્કલેવનું આયોજન ક્યા કરાયું ? નવી દિલ્હી જયપુર પુણે મુંબઈ નવી દિલ્હી જયપુર પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ એન્ટિ-કરપ્શન G20 વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? અજમેર અમદાવાદ ગુરુગ્રામ ગાંધીનગર અજમેર અમદાવાદ ગુરુગ્રામ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ? કટક રાઉરકેલા પુરી ભૂવનેશ્વર કટક રાઉરકેલા પુરી ભૂવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ફૂલ દેઈ ઉત્સવનું આયોજન કરાયું ? પ.બંગાળ ઉત્તરાખંડ ઓડિશા મહારાષ્ટ્ર પ.બંગાળ ઉત્તરાખંડ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ધ નેશનલ AI પોર્ટલ ઓફ ઈન્ડિયા (IndiaAI) પ્લેટફોર્મ ક્યા વર્ષે લૉન્ચ કરાયું હતું ? 2022 2017 2020 2018 2022 2017 2020 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP