કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતનું પ્રથમ ક્વૉન્ટમ કોમ્પ્યુટિંગ બેઝડ ટેલિકોમ નેટવર્ક ક્યા સ્થપાયું ? અમદાવાદ નવી દિલ્હી પુણે જયપુર અમદાવાદ નવી દિલ્હી પુણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ? લક્ષદ્વીપ મિઝોરમ કર્ણાટક લદાખ લક્ષદ્વીપ મિઝોરમ કર્ણાટક લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતીય રેલવેએ સમગ્ર રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું ? બિહાર પંજાબ હરિયાણા ઝારખંડ બિહાર પંજાબ હરિયાણા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ને નવરત્ન કંપનીનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે, RVNLનું વડુમથક ક્યા આવેલું છે ? પુણે લખનઉ બેંગલુરુ નવી દિલ્હી પુણે લખનઉ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Status of women in Agrifood Systems રિપોર્ટ જારી કર્યો ? FAO UNICEF UNDP એકપણ નહીં FAO UNICEF UNDP એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બસોહલી પેઈન્ટિંગને GI ટેગ આપવામાં આવ્યો છે ? મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર સિક્કિમ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર સિક્કિમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP