કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતીય રેલવેએ સમગ્ર રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું ? ઝારખંડ બિહાર પંજાબ હરિયાણા ઝારખંડ બિહાર પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત લોકોને સમર્થન આપવા માટે સંજીવની યોજના શરૂ કરી ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પૃથ્વી દિવસ (Earth Day) ક્યારે મનાવાય છે ? 20 એપ્રિલ 19 એપ્રિલ 21 એપ્રિલ 22 એપ્રિલ 20 એપ્રિલ 19 એપ્રિલ 21 એપ્રિલ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેનને ત્રીજી પેઢીની લેપર્ડ-2 ટેન્ક આપવાની જાહેરાત કરી ? UK સ્કોટલેન્ડ અમેરિકા જર્મની UK સ્કોટલેન્ડ અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત અસરકારક મેલેરિયા વેક્સિન R21/મેટ્રિક્સ-Mને મંજૂરી આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો? દ.આફ્રિકા ઘાના UAE શ્રીલંકા દ.આફ્રિકા ઘાના UAE શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન વાઈલ્ડલાઈફ કોનફ્લિક્ટ એન્ડ કોએકિઝસ્ટન્સની યજમાની ક્યો દેશ કરી રહ્યો છે ? રશિયા અમેરિકા જર્મની UK રશિયા અમેરિકા જર્મની UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP