કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન હનુમાનજીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ? 67 ફૂટ 54 ફૂટ 25 ફૂટ 100 ફૂટ 67 ફૂટ 54 ફૂટ 25 ફૂટ 100 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) DRDO ઈન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એકસેલેન્સની સ્થાપના ક્યા કરાઈ ? IIT મદ્રાસ IIT કાનપુર IIT રુડકી IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT કાનપુર IIT રુડકી IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ક્યા શહેરમાં આવેલું છે ? પુણે હરિદ્વાર જયપુર ભોપાલ પુણે હરિદ્વાર જયપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ઈન્ડિયા-સ્પેન જોઈન્ટ કમિશન ફોર ઈકોનોમિક કોઓપરેશનની 12મી બેઠક ક્યા યોજાઈ હતી ? નવી દિલ્હી પટના બિકાનેર સુરત નવી દિલ્હી પટના બિકાનેર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ટ્રેકટર એન્ડ મિકેનાઈઝેશન એસોસિએશન (TMA)એ ક્યા સ્થળે ફાર્મ મશીનરી ટેક્નોલોજી પર શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ? જયપુર નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ જયપુર નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બૈસાખી ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવાય છે ? બિહાર પંજાબ હરિયાણા પંજાબ અને હરિયાણા બંને બિહાર પંજાબ હરિયાણા પંજાબ અને હરિયાણા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP