કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ગજ ઉત્સવ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ? આસામ કેરળ ઓડિશા મેઘાલય આસામ કેરળ ઓડિશા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ કઈ ટેલિકોમ કંપનીના સહયોગથી વ્હોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરવાની ઘોષણા કરી ? વોડાફોન આઈડિયા એકપણ નહીં એરટેલ જીયો વોડાફોન આઈડિયા એકપણ નહીં એરટેલ જીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયાનો ક્યો દેશ 4 વર્ષના સમયગાળા માટે UN સ્ટેસ્ટિકલ કમિશન માટે પસંદગી પામ્યો ? ચીન નેપાળ બાંગ્લાદેશ ભારત ચીન નેપાળ બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે સંભવિત યુવા સ્ટાર્ટઅપની ઓળખ કરવા માટે ક્યું પોર્ટલ લૉન્ચ કર્યું ? સ્ટાર્ટ પોર્ટલ એક પણ નહીં યુથ પોર્ટલ યુવા પોર્ટલ સ્ટાર્ટ પોર્ટલ એક પણ નહીં યુથ પોર્ટલ યુવા પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ડૉ.બી.આર. આંબેડકર પુરસ્કારની ઘોષણા કરી ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP