કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ માણા ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ?

સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
NATOએ ક્યા દેશમાં લોક્ડ શિલ્ડ્સ 2023 સાયબર ડિફેન્સ એક્સરસાઈઝનું આયોજન કર્યું હતું ?

એસ્ટોનિયા
હંગેરી
સ્પેન
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં ડૉ.બી.આર. આંબેડકરની 125 ફુટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ?

મુંબઈ
હૈદરાબાદ
ચેન્નાઈ
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP