કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓઈલ જેટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો હતો ? મહારાષ્ટ્ર કર્ણાટક ઝારખંડ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ઝારખંડ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કઈ સંસ્થા દ્વારા વિકસિત વિશ્વનું પ્રથમ લિક્વિડ નેનો DAP (ડાયએમોનિયમ ફોસ્ફેટ) લૉન્ચ કર્યું ? BARC ISRO DRDO IFFCO BARC ISRO DRDO IFFCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ? મેઘાલય ઉત્તર પ્રદેશ આસામ પ.બંગાળ મેઘાલય ઉત્તર પ્રદેશ આસામ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ક્યા દેશમાં ભારતની મદદથી બનેલા બુઝી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? મોરેશિયસ શ્રીલંકા મોઝામ્બિક ફીઝી મોરેશિયસ શ્રીલંકા મોઝામ્બિક ફીઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 2023 FIFA U-17 વર્લ્ડ કપના યજમાન પદેથી ક્યા દેશને હટાવી દેવામાં આવ્યો ? પેરુ પાકિસ્તાન પોલેન્ડ ફિલિપાઈન્સ પેરુ પાકિસ્તાન પોલેન્ડ ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ વિરાસત દિવસ (World Heritage Day) ક્યારે મનાવાય છે ? 18 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP