કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ક્યું મિશન હાથ ધર્યું છે ? ઓપરેશન નર્મદા ઓપરેશન કાવેરી ઓપરેશન તાપી ઓપરેશન યમુના ઓપરેશન નર્મદા ઓપરેશન કાવેરી ઓપરેશન તાપી ઓપરેશન યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ઓપરેશન જોઈન્ટ સ્વોર્ડ લશ્કરી કવાયત હાથ ધરી ? ઈજિપ્ત ચીન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઈજિપ્ત ચીન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) TBના રોગના કેસોની વ્યાપકતાને અંદાજ કાઢવા માટે રાષ્ટ્રીય સ્તરનું ગાણિતિક મોડલ વિકસાવનાર પ્રથમ દેશ ક્યો છે ? ભારત ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ભારત ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ખેલ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે 'વન પંચાયત, વન પ્લેગ્રાઉન્ડ' પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? મધ્ય પ્રદેશ રાજસ્થાન કેરળ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન કેરળ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત અસરકારક મેલેરિયા વેક્સિન R21/મેટ્રિક્સ-Mને મંજૂરી આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો? દ.આફ્રિકા ઘાના UAE શ્રીલંકા દ.આફ્રિકા ઘાના UAE શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ને નવરત્ન કંપનીનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે, RVNLનું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી બેંગલુરુ લખનઉ પુણે નવી દિલ્હી બેંગલુરુ લખનઉ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP