કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ક્યા રાજ્યમાં એડવાન્સ્ડ ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૈયા મિશન (Gaia Mission) કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? ESA NASA SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બાલિકાતન અભ્યાસ ક્યા બે દેશો વચ્ચે આયોજિત થાય છે ? ચીન અને પાકિસ્તાન અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ચીન અને શ્રીલંકા ચીન અને પાકિસ્તાન અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ચીન અને શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે આયુષ મંત્રાલયે સાયન્ટિફિક કન્વેન્શનનું આયોજન ક્યા કર્યું હતું ? સુરત પુણે નવી દિલ્હી બિકાનેર સુરત પુણે નવી દિલ્હી બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેન સિક્યોરિટી આસિસ્ટન્સ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? અમેરિકા ભારત જર્મની ઈંગ્લેન્ડ અમેરિકા ભારત જર્મની ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ભારે વરસાદના મોનિટરિંગ માટે સમર્પિત પ્રથમ સેટેલાઈટ ફૅગયુન-3G લૉન્ચ કર્યો ? જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP