કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ?

કોલકાતા
રાંચી
હૈદરાબાદ
શિલોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા (AHCI) 2023ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

જયપુર
બેંગલુરુ
નવી દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ?

અંતિમ પંઘાલ
નિશા દહિયા
નીરજ ચિકારા
અમન સહરાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP