કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. એક પણ નહીં તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. આપેલ બંને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. એક પણ નહીં તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ SLINEX-2023નું આયોજન કર્યું ? શ્રીલંકા UK બાંગ્લાદેશ સિંગાપુર શ્રીલંકા UK બાંગ્લાદેશ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સિવિલ સેવા દિવસ (Civil Service Day) ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 25 એપ્રિલ 13 એપ્રિલ 22 એપ્રિલ 21 એપ્રિલ 25 એપ્રિલ 13 એપ્રિલ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 5મી ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ઈન્દોર જયપુર ભોપાલ નવી દિલ્હી ઈન્દોર જયપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી અથવા ભીમ જયંતી ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઑથોરિટી ઓફ ઈન્ડિયા (CEA) દ્વારા પ્રકાશિત યાદી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે સૌથી સારું પ્રદર્શન કરનારી વિદ્યુત ઉત્પાદન કંપની કઈ છે ? પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP