કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ક્યા રાજ્યના રુશિકુલ્યા સમુદ્ર તટ પર છેલ્લા અમુક દકાઓમાં ઓલિવ રિડલે કાચબાઓનો સૌથી મોટો સમૂહ જોવા મળ્યો છે ?

કર્ણાટક
આંધ્ર પ્રદેશ
પ.બંગાળ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં બંદર, જળમાર્ગ અને સમૂદ્ર તટો માટે ડિસ્કવરી કેમ્પસ ઓફ ધ નેશનલ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ?

IIT દિલ્હી
IIT મુંબઈ
IIT ખડગપુર
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP