કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
WHO દ્વારા 'ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસીન' ની સ્થાપના માટે કયા દેશની પસંદગી કરવામાં આવી છે ?

ભારત
ફ્રાંસ
ચીન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં વાંદરાઓ માટે દેશનું બીજું મંકી રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપવામાં આવ્યું ?

ગોવા
ઉત્તરાખંડ
તેલંગાણા
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા રાજ્ય સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે 'ફ્રૂટ' પોર્ટલનું અનાવરણ કર્યું છે ?

કર્ણાટક
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP