કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માધવ ભંડારી દ્વારા લિખિત 'અયોધ્યા' પુસ્તકનું અનાવરણ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

શ્રી અમિત શાહ
શ્રી વેંકૈયા નાયડુ
શ્રી દેવેન્દ્ર ફડણવીસ
શ્રી નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આકાશ મિસાઈલ વિશે ખોટું વિધાન જણાવો.

તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે.
તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી.
તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે.
આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સ્વચ્છ ઊર્જા પહેલને પ્રોત્સાહન આપવા માટે ભારતે 'ધ નેશનલ ક્લિન એનર્જી ફંડ'ની શરૂઆત કયા વર્ષે કરી હતી ?

વર્ષ 2009
વર્ષ 2012
વર્ષ 2010
વર્ષ 2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ગ્રીન સોલ્જર્સ' ને COVID-19 વિરુદ્ધ વીમા કવચ પૂરું પાડનારું પૂર્વોત્તર ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કયું બન્યું ?

ઓરંગ નેશનલ પાર્ક
દિબાંગ વન્યજીવ અભયારણ્ય
પક્કે ટાઈગર રિઝર્વ
દમ્ફા ટાઈગર રીઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી વિશ્વની ટોપ 500 સૌથી શક્તિશાળી નોન-ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ભારતના કયા કમ્પ્યુટર 63મુ સ્થાન મેળવ્યું છે ?

પરમ સિદ્ધિ
પરમ શિવમ્
પરમ શક્તિ
પરમ બ્રહ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP