કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની
તાતા પ્રોજેક્ટ્સ
સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ
લાર્સન & ટુબ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં રાષ્ટ્રીય આયુષ મિશન કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું હતું ?

શિલોંગ
લખનઉ
નોઈડા
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ત્રિપુરા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

સૌરવ ગાંગુલી
એમ.એસ.ધોની
હાર્દિક પંડ્યા
ગૌતમ ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP