કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તીર્થયાત્રીઓને મફત હવાઈ મુસાફરી કરાવનાર પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પ્રોજેક્ટ સ્માર્ટ' ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

શહેરી બાબતોનું મંત્રાલય
રેલવે મંત્રાલય
રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP