કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટની સમીક્ષા અને દેખરેખ માટે સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવી ?

મધ્ય પ્રદેશ
ગુજરાત
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં લોરિયસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ?

કિલિયન એમ્બાપ્પે
લિયોનેલ મેસી
નેમાર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP