કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથાનો રશિયન તથા ચીની ભાષામાં અનુવાદ થયો હતો ?

સૌરાષ્ટ્રની રસધાર
સિંધુડો
વેવિશાળ
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ?

COVID-19
રૂબેલા
લીશમેનિયાસિસ (કાલાઝાર)
સ્વાઈન ફ્લુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
હિન્દુસ્તાન પેટ્રોલિયમ
ભારત પેટ્રોલિયમ
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP