કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશને સહાયતા પ્રદાન કરવા માટે ભારતે ‘ઓપરેશન કરુણા’ શરૂ કર્યું ? તુર્કિયે અફઘાનિસ્તાન મ્યાનમાર શ્રીલંકા તુર્કિયે અફઘાનિસ્તાન મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે બેઝિક પ્લાન ઓન ઓશન પોલિસી અપનાવ્યો ? જાપાન અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ આલ્કોહોલિક પીણા પર વ્યાપક સ્વાસ્થ્ય ચેતવણી ફરજિયાત કરનાર પ્રથમ દેશ બનશે ? ઈઝરાયેલ ભારત જાપાન આયર્લેન્ડ ઈઝરાયેલ ભારત જાપાન આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયામાં સૌપ્રથમ સબ સી રિસર્ચ લેબનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? મુંબઈ ચેન્નાઈ પુણે વિશાખાપટ્ટનમ મુંબઈ ચેન્નાઈ પુણે વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઉત્તર પ્રદેશના ક્યા શહેરમાં નવી ફાર્માસ્યુટિકલ રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે ? ગાઝિયાબાદ કાનપુર વારાણસી લખનૌ ગાઝિયાબાદ કાનપુર વારાણસી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP