કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાનગર કરવાની ઘોષણા કરાઈ ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ?

કાંગરા
ચંબા
કુલ્લુ
બિલાસપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
વૈભવ ફેલોશિપ કાર્યક્રમનું અમલીકરણ ભારત સરકારના ક્યા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?

શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ
ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
ઉચ્ચ શિક્ષણ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP