કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચે આપેલા વિધાન/વિધાનો પૈકી સાચું/સાચા વિધાન જણાવો. સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. એક પણ નહીં આપેલ બંને સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) પ્રવાસન સહયોગને મજબૂત કરવા માટે ક્યા રાજ્યે ઉત્તરાખંડ સાથે MoU કર્યા ? ઝારખંડ મહારાષ્ટ્ર કેરળ ગોવા ઝારખંડ મહારાષ્ટ્ર કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સ્વદેશી નિર્મિત હાઈપરસોનિક મિસાઈલ ‘ફતહ’નું અનાવરણ કર્યું ? સીરિયા પાકિસ્તાન ઈરાક ઈરાન સીરિયા પાકિસ્તાન ઈરાક ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહમાં બે દિવસીય લવન્ડર ઉત્સવનું આયોજન કરાયું હતું ? લદાખ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર ઉત્તર પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ પવન દિવસ (Global Wind day) ક્યારે મનાવાય છે ? 15 જૂન 14 જૂન 16 જૂન 17 જૂન 15 જૂન 14 જૂન 16 જૂન 17 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાર્ષિક નૌસેના અભ્યાસ ‘એકથા’નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP