કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ કિચન પોલિસી રજૂ કરી ? કેરળ જમ્મુ-કાશ્મીર હરિયાણા નવી દિલ્હી કેરળ જમ્મુ-કાશ્મીર હરિયાણા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) મહારાષ્ટ્રના ક્યા જિલ્લાના ભિવંડી તાલુકામાં ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ગામ વિકસિત કરાશે ? મુંબઈ થાણે પુણે નાગપુર મુંબઈ થાણે પુણે નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હેવીવેઈટ ટોરપિડો વરુણાસ્ત્રનું પ્રથમ કોમ્બેટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું, તેની ડિઝાઈન અને વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? BDL BHEL L&T BEL BDL BHEL L&T BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘અંતર્દ્રષ્ટિ’ ડેશબોર્ડ લૉન્ચ કર્યું ? SEBI RBI NDDB ICMR SEBI RBI NDDB ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં અરાકુ વેલી કોફી અને કાળા મરી માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યું ? મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ROSCOSMOS ISRO ESA NASA ROSCOSMOS ISRO ESA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP