ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે ? લગ્ન મંદી મૂડીવાદ ધર્મ લગ્ન મંદી મૂડીવાદ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ? એન.સી. સકસેના સમિતી એસ.આર. હાશીમ સમિતિ વાય. કે. અલઘ સમિતિ લાકડાવાલા સમિતિ એન.સી. સકસેના સમિતી એસ.આર. હાશીમ સમિતિ વાય. કે. અલઘ સમિતિ લાકડાવાલા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ? ડિજિટલ ચૂકવણીઓ માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે FRBM એકટની સમીક્ષા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે FRBM એકટની સમીક્ષા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સોનેરી તંતુ ક્રાંતિ' કયા પાક સાથે સંકળાયેલ છે ? શણ તેલીબિયાં સૂર્યમુખી કપાસનું તંતુ શણ તેલીબિયાં સૂર્યમુખી કપાસનું તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે. ખાનગીપણાનો સિદ્ધાંત ચોક્કસતાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને સમાનતાનો સિદ્ધાંત ખાનગીપણાનો સિદ્ધાંત ચોક્કસતાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને સમાનતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 1969 1991 2001 1956 1969 1991 2001 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP