કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. આપેલ બંને એક પણ નહીં ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 127મો 126મો 125મો 128મો 127મો 126મો 125મો 128મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લવાસા હિલ સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? ગોવા કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? બિહાર સિક્કિમ કર્ણાટક કેરળ બિહાર સિક્કિમ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમા વિશ્વનો ઉત્તમ કક્ષાનો ફોસ્ફેટનો જથ્થો ક્યા દેશમાં શોધવામાં આવ્યો ? નાઈજીરિયા કઝાખસ્તાન નોર્વે ઓમાન નાઈજીરિયા કઝાખસ્તાન નોર્વે ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કમિશન ઓન જીનેટિક રિસોર્સીઝ ફોર ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ (CGRFA)ની 19મી બેઠક ક્યા યોજાઈ હતી ? રોમ જીનિવા પેરિસ શિકાગો રોમ જીનિવા પેરિસ શિકાગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP