કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ? કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20ની ત્રીજી શેરપા બેઠક ક્યા યોજાઈ હતી ? હમ્પી બેંગલુરુ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ હમ્પી બેંગલુરુ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક ક્યા યોજાઈ હતી ? બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર લખનઉ બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ‘બેંકિંગ ઓન વર્લ્ડ હેરિટેજ' પ્રદર્શનનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? ગોલ્ફ બેડમિન્ટન બોક્સિંગ રેસિંગ ગોલ્ફ બેડમિન્ટન બોક્સિંગ રેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? જાપાન નોર્વે સિંગાપુર UAE જાપાન નોર્વે સિંગાપુર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP