કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
'મીટિંગ ઓફ સ્પેસ ઈકોનોમી લીડર્સ અન્ડર ઈન્ડિયાઝ G20' બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ?

ચેન્નાઈ
બેંગલુરુ
હૈદરાબાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે માનવ-હાથી સંઘર્ષની વધતી જતી સમ્યાઓના સમાધાન માટે ‘ગજહ કોથા’ અભિયાન શરૂ કર્યું ?

પ.બંગાળ
કેરળ
છત્તીસગઢ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP