કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વિશાખાપટ્ટનમ પુટ્ટાપાર્થી તિરુપતિ વિજયવાડા વિશાખાપટ્ટનમ પુટ્ટાપાર્થી તિરુપતિ વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં દિવ્યકલા મેળાનું આયોજન ક્યા કરાયું હતું ? શિમલા દેહરાદૂન જયપુર બિકાનેર શિમલા દેહરાદૂન જયપુર બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમા વિશ્વનો ઉત્તમ કક્ષાનો ફોસ્ફેટનો જથ્થો ક્યા દેશમાં શોધવામાં આવ્યો ? કઝાખસ્તાન નોર્વે ઓમાન નાઈજીરિયા કઝાખસ્તાન નોર્વે ઓમાન નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICC વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુકિત કરવામાં આવી હતી ? કાર્તિક આર્યન આયુષ્માન ખુરાના શાહરુખ ખાન અક્ષયકુમાર કાર્તિક આર્યન આયુષ્માન ખુરાના શાહરુખ ખાન અક્ષયકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં અમરોહા ઢોલકને GI ટેગ આપવામાં આવ્યો, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? તમિલનાડુ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર તમિલનાડુ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP