કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટરસ્ટેટ ચેક પોસ્ટ માટે કેશલેસ પેમેન્ટ સુવિધા શરૂ કરી ?

કેરળ
આંધ્ર પ્રદેશ
છત્તીસગઢ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે.
ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP