કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ? ઈમેન્યુએલ મેક્રોન જસ્ટિન ટુડ્રો એન્જેલા મર્કેલ માર્ક રુટ ઈમેન્યુએલ મેક્રોન જસ્ટિન ટુડ્રો એન્જેલા મર્કેલ માર્ક રુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે YES TECHManual અને WINDS પોર્ટલ લૉન્ચ કર્યું ? શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અર્બન 20 મેયરલ સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? એક પણ નહીં આપેલ બંને ગાંધીનગર અમદાવાદ એક પણ નહીં આપેલ બંને ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે નોમેડિક એલિફન્ટ-2023 યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? મોંગોલિયા જાપાન સિંગાપુર રશિયા મોંગોલિયા જાપાન સિંગાપુર રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા સંગઠને સાત વર્ષના અંતરાલ બાદ ‘ઓઝોન-UV બુલેટિન’ જારી કર્યું ? UNICEF IUCN WHO WMO UNICEF IUCN WHO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશની ટીમે સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો ? ભારત જાપાન બાંગ્લાદેશ નેપાળ ભારત જાપાન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP