કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ હીટ ઈન્ડેક્સ લૉન્ચ કર્યો ? NITI આયોગ WPO DPIIT IMD NITI આયોગ WPO DPIIT IMD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સુપરમાર્કેટમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ ક્યો બન્યો ? કેનેડા જાપાન પોર્ટુગલ ન્યૂઝિલેન્ડ કેનેડા જાપાન પોર્ટુગલ ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ? પેરુ ઈજિપ્ત કેન્યા કોંગો પેરુ ઈજિપ્ત કેન્યા કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? વ્યોમાત્ર ટેકનોલોજી અગ્નિકુલ સ્કાયરૂટ એરોસ્પેસ લિ. ફાયરફ્લાય વ્યોમાત્ર ટેકનોલોજી અગ્નિકુલ સ્કાયરૂટ એરોસ્પેસ લિ. ફાયરફ્લાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ મિથેન આધારિત રોકેટ લૉન્ચ કર્યું ? ફ્રાન્સ જાપાન ચીન જર્મની ફ્રાન્સ જાપાન ચીન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP