ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હાલમાં "NPA" અંગેની જે ચર્ચાઓ ચાલે છે તેમા 'NPA' નો શું અર્થ છે ?

ચોખ્ખી પરફોર્મિંગ-એસેટ / મિલકત
નવી-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત
નૉન-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત
પછીની પરર્ફોર્મિંગ એસેટ /મિલકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
2000 રૂ. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂ.500 ની નવી નોટ પાછળ કોની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે ?

લાલ કિલ્લો
હિમાલય
સંસદ ભવન
બળદ સાથેનો ખેડૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ?

ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે.
આપેલ બધા વિધાનો સાચા છે.
સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે.
ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

નાણા મંત્રાલય, ભારત સરકાર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર
વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ?

પ્રાદેશિક પછાતપણું
પ્રાદેશિક અસમતોલતા
અસમતોલ અર્થતંત્ર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP