ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને ન્યાય
દરેક વ્યક્તિને મકાન
દરેક વ્યક્તિને કામ
દરેક વ્યક્તિને અનાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)
આપેલ તમામ
રિજિયોનલ રૂરલ બેંકો
રાજ્યની સહકારી બેંકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP