સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો શૂન્ય સિવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 છે. તો તે સંખ્યા કઈ છે ? આપેલ પૈકી કોઈ નહીં 5/4 અને 4/5 5/4 4/5 આપેલ પૈકી કોઈ નહીં 5/4 અને 4/5 5/4 4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2520 2650 2040 2620 2520 2650 2040 2620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય ? 1008 2016 7.58 3024 1008 2016 7.58 3024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 512 ના ઘનમૂળનું ઘનમૂળ શોધો. 1 8 4 2 1 8 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3² × 3⁴ = 3? તો ? = ___ છે. 8 2 6 1 8 2 6 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ 3 આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ શૂન્ય આવે છે, તો તે સંખ્યા કઈ ? 1646 2523 5363 1683 1646 2523 5363 1683 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP