કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમવાર વિજેતા બની ? શ્રીલંકા માલદીવ થાઈલેન્ડ મલેશિયા શ્રીલંકા માલદીવ થાઈલેન્ડ મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારત અને અમેરિકાની નૌસેનાએ ક્યા સ્થળે સાલ્વેજ એન્ડ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ એક્સરસાઈઝ SALVEXનું આયોજન કર્યું હતું ? પણજી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચીન પણજી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ક્યા રાજ્યમાં આવેલા મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ ઘોષિત કરાશે ? મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ગોવા મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. એક પણ નહીં ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. આપેલ બંને ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. એક પણ નહીં ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘નામદા’ ગાલિચા ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? હરિયાણા જમ્મુ અને કાશ્મીર સિક્કિમ ઉત્તર પ્રદેશ હરિયાણા જમ્મુ અને કાશ્મીર સિક્કિમ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશનનું વડુમથક ક્યા આવેલું છે ? ન્યૂયોર્ક શાંઘાઈ લંડન પેરિસ ન્યૂયોર્ક શાંઘાઈ લંડન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP