ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ?

એક્સાઇઝની ચોરી
પાસપોર્ટ સંબંધી
વિદેશી માલ
વિદેશી હૂંડિયામણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ?

નવમી યોજના
આઠમી યોજના
દસમી યોજના
સાતમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ?

નાણાકીય નીતિ
વાણિજિયક નીતિ
વિત્ત નીતિ
રાજકોષીય નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP