ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના વિધાનો વાંચોઃ
1) ગ્રામ વિસ્તારોમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આવક સર્જનમાં મોટો ફાળો આપે છે.
2) ભારત આવકની દ્રષ્ટિએ ખેતી પ્રધાન નથી.
3) રોજગારી ની દ્રષ્ટિએ ભારત ખેતી પ્રધાન છે.
4) ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ વધતું ગયું છે.
ઉપર માંથી શું સાચું છે ?

1, 3, 4
2, 3
1, 2
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના અર્થતંત્રમાં સૌથી વધુ યોગાદાન કયા ક્ષેત્રનું છે ?

પ્રાથમિક ક્ષેત્ર
તૃતીય ક્ષેત્ર
આપેલ તમામ
દ્વિતીય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

ઇલેક્ટ્રોનિક્સ
જૈવ રસાયણશાસ્ત્ર
ભૂસ્તરશાસ્ત્ર
અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?

સંઘ લોક સેવા આયોગ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
કેન્દ્રિય તકેદારી આયોગ
રાષ્ટ્રીય વિકાસ પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP