કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના દક્ષિણામૂર્તિ બાલમંદિરને ભારતના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ એનાયત કરાયો ?

રાજકોટ
ગાંધીનગર
ભાવનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ નેશનલ સ્પેસ ઈનોવેશન ચેલેન્જ 2023 (NSIC 2023) લૉન્ચ કરી ?

ISRO
અટલ ઈનોવેશન મિશન
આપેલ તમામ
નવર્સ એજ્યુટેક પ્રા.લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP