કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવાય છે ? ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FIFA મહિલા વર્લ્ડ કપ 2023માં ક્યા દેશની ટીમ વિજેતા બની ? ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ આર્જેન્ટિના ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્યા રાજ્યમાં A-HELP (Accredited agent for Health and Extension of Livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ? ગોવા ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ગોવા ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના દક્ષિણામૂર્તિ બાલમંદિરને ભારતના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ એનાયત કરાયો ? રાજકોટ ભાવનગર ગાંધીનગર અમદાવાદ રાજકોટ ભાવનગર ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વૉટર ATM શરૂ કરાયું ? દિલ્હી લદાખ પંજાબ ઉત્તર પ્રદેશ દિલ્હી લદાખ પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP