કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરના અહેવાલ અનુસાર, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા દેવેન દત્તા ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ? અભિનેતા ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા વકીલ પર્યાવરણ કાર્યકર્તા અભિનેતા ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા વકીલ પર્યાવરણ કાર્યકર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના જલેસર ધાતુ શિલ્પને GI ટેગ આપવામાં આવ્યો ? ગોવા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગોવા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI સેફ્ટી અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યું, તેનું નામ જણાવો. UPI સુરક્ષા UPI Secure UPI ચલેગા UPI જરૂરી હૈ UPI સુરક્ષા UPI Secure UPI ચલેગા UPI જરૂરી હૈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થી કોણ રહેશે ? એક પણ નહીં કારીગરો આપેલ બંને શિલ્પકારો એક પણ નહીં કારીગરો આપેલ બંને શિલ્પકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP