કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી. આપેલ બંને RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી. એક પણ નહીં રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી. આપેલ બંને RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ગ્રાફીન-ઓરોરા પ્રોગ્રામ લૉન્ચ કરાયો ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. આપેલ તમામ કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે ક્યા દેશ પાસેથી સ્પાઈક નોન-લાઈન ઓફ સાઈટ (NLOS) મિસાઈલ મેળવી ? ઈઝરાયેલ રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ (International Day of the world's Indigenous peoples) ક્યારે મનાવાય છે ? 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP