કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા

માત્ર 1, 4, 5, 6
માત્ર 2, 3, 5, 6
1, 2, 3, 4, 5, 6
માત્ર 1, 3, 4, 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ક્યા શહેરમાં આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન 1.5 મિલિયન ફૂલો સાથે રેકોર્ડ બુકમાં સામેલ થયું ?

દેહરાદૂન
શિમલા
લખનઉ
શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
'પિચસાઈડ : માય લાઈફ ઈન ઈન્ડિયન ક્રિકેટ' આત્મકથા કોની છે ?

રાકેશ જયદત્ત
વિશ્વેસ પંત
વિકાસ માથુર
અમૃત માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP