કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફિસ્કલ હેલ્થ રિપોર્ટમાં ક્યું રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે ? મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને એક પણ નહીં ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડેટા એનાલિટિક્સ, AI ક્ષમતાઓ મજબૂત કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આગામી ICC વર્લ્ડ કપના બ્રાન્ડ મેસ્કોટનું અનાવરણ ક્યા કરાયું ? ગુરુગ્રામ લંડન સીડની દુબઈ ગુરુગ્રામ લંડન સીડની દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી ISROના રોકેટનો કાટમાળ મળી આવ્યો ? ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા મોહમ્મદ હબિબ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ફૂટબોલ હોકી ક્રિકેટ ચેસ ફૂટબોલ હોકી ક્રિકેટ ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP