કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આસામ સરકારે કઈ પર્યાવરણીય પહેલ શરૂ કરી ? અમૃત વૃક્ષ આંદોલન સસ્ટેનેબલ આસામ મિશન ઈકો ફ્રેન્ડલી આસામ ગ્રીન આસામ પ્રોજેક્ટ અમૃત વૃક્ષ આંદોલન સસ્ટેનેબલ આસામ મિશન ઈકો ફ્રેન્ડલી આસામ ગ્રીન આસામ પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ બેંકે કસ્ટમર સર્વિસ પોઈન્ટ (CSP) રજૂ કર્યા ? ICICI HDFC AXIS SBI ICICI HDFC AXIS SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. આપેલ બંને એક પણ નહીં તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. આપેલ બંને એક પણ નહીં તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન હૉકી ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1958 1961 1971 1999 1958 1961 1971 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે ઓશન શિલ્ડ-2023 નામક નૌસેના અભ્યાસ શરૂ કર્યો છે ? જાપાન યુક્રેન ચીન રશિયા જાપાન યુક્રેન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત ચંદ્ર પર રોવરને સોફ્ટ લેન્ડિંગ કરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ચોથો સાતમો ત્રીજો પાંચમો ચોથો સાતમો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP